વડગામ તાલુકાના મોતીપુરા ગામે આરોગ્ય વિભાગ દ્વારા ભારત સરકારની કલ્યાણ કારી યોજના પી.એમ. જે.એ.વાય. કાર્ડ આપવા ડોર ટૂ ડોર સર્વે કરી સ્થળ પર કાડૅ આપવામાં આવ્યાં હતાં. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ધરતી આબા જન ભાગીદારી” અભિયાન અંતર્ગત મોતીપુરા ગામે ઘેર ઘેર સર્વે કરી લાભાર્થીઓને પી.એમ.જે. એ.વાય. કાર્ડ આપવામાં આવ્યાં હતાં.

- July 4, 2025
0
81
Less than a minute
You can share this post!
editor