જાપાન પછી શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીન પહોંચ્યા. અહીં તેઓ 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન તિયાનજિન શહેરમાં યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટમાં ભાગ લેશે. આ ઉપરાંત તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે અલગ-અલગ દ્વિપક્ષીય વાતચીત પણ કરશે.
- August 31, 2025
0
148
Less than a minute
You can share this post!
editor
Related Articles
2019ની કાર્યવાહીના બદલામાં ઈરાને EU નૌકાદળ અને વાયુસેનાને…
- February 23, 2026
ફ્લોરિડામાં ટ્રમ્પના માર-એ-લાગો રિસોર્ટમાં ઘૂસવાનો પ્રયાસ કરનાર સશસ્ત્ર…
- February 23, 2026
મેક્સિકોમાં સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા મોટા ઓપરેશનમાં…
- February 23, 2026

