ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ડીસામાં ઈદ ઉલ ફિત્ર (રમઝાન ઇદ) તથા રામ નવમીના તહેવાર નિમિતે શહેર દક્ષિણ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં નવા આવેલ પી.આઇ.પી આર મારું સાહેબે દરેકને આવકારી આગામી બંને તહેવારની દરેકને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત નગરજનોએ ડીસામાં રહેલ ટ્રાફિકની સમસ્યા તથા રખડતી ગાયોનો પ્રશ્નની ચર્ચા કરી હતી. જેને ટુંક સમયમાં ઉકેલ લાવવાની પી.આઈ ખાત્રી આપી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ ભાઈઓ ઉપસ્થિત રહી મિટિંગને સફળ બનાવી હતી.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *