પાટણની બી ડી સાર્વજનિક વિધાલયમાં હર ઘર તિરંગા કાર્યક્રમની અનોખી ઉજવણી

પાટણ
પાટણ

બી ડી સાર્વજનિક વિધાલય માં બાળકો દ્રારા હર ઘર તિરંગા માનવ સાંકળ દ્રારા જિલ્લા ને શુભકામના પાઠવી હર ઘર તિરંગાનો સંદેશ આપવા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી આયોજિત હર ઘર તિરંગા જિલ્લા કક્ષાએ ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકતુંત્વસ્પર્ધા નું આયોજન કરેલ આ તકે હેરિટેજ ગાયન ગ્રુપ દ્રારા સંગીત સંધ્યા અને ભારત વિકાસ પરિષદ દ્રારા ભારત માતા આરતી અને મસાલ રેલી આયોજનમાં ભારતમાતા આરતી, જિલ્લા ના સૈન્ય ના જવાન પરિવારો કાર્યક્રમમાં સામેલ કર્યા હતા.પાટણ શહેર સહુ થી ઊંચા તિરંગાધ્વજ ને સલામી અર્પણ,ભૂતપૂર્વ વિધાર્થીઓ એસો આ કાર્યક્રમ ને શુભકામના પાઠવી હતી મહેમાન ના હસ્તે વિજેતા બાળકો ને બિરદાવી ઇનામ આપવામાં આવેલ ડૉ બી આર દેસાઈ દ્રારા મહેમાનઓ નું સ્વાગત કરેલ તેમજ શાળા દ્રારા વિધાલય ના વિધાર્થીઓ ને મોમેટ આપી સમગ્ર વિધાલય નું સન્માન કરેલ પી આર દેસાઈ આભાર વ્યક્ત કરાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.