પાટણના સુજનીપુર ગામના રોડ પર ગટરના પાણી ઉભરાઈ ભરાઈ રહેતા રોડ તૂટી ગયો

પાટણ
પાટણ

સુજનીપુર ગામ જવાના સબજેલ વાળા રોડ ઉપર છેલ્લા બે વર્ષથી પાણી રસ્તા ઉપર ગટરોના પાણી ઉભરાઇને ભરાઈ રહેવાના કારણે તેમજ ચોમાસામાં વરસાદના કારણે પાણી ભરાઈ જતા રોડનું ભારે ધોવાણ થતાં ઠેર-ઠેર રોડ રોડ તૂટી ખાડા પડી ગયા હોય બિસમાર હાલતમાં જોવા મળી રહ્યો છે.


રોડ ઉપર પડેલા ખાડાઓ અને ધોવાણને લઈ ગ્રામજનોને સુજનીપુરથી પાટણ આવવા માટે ભારે હાલાકી ભોગવી પડી રહી છે. સત્વરે તંત્ર દ્વારા રોડનું રીસફરીગ કામ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.