રાધનપુરમાં રેફરલ હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાયાં

પાટણ
પાટણ

રાધનપુર : રાધનપુરમાં રેફરલ હોસ્પિટલ જે તે સમયે ચાર કરોડ રૂપિયાના ખર્ચે બની હતી,પરંતુ ભવિષ્યનું આયોજન કર્યા વિના જ બાંધકામ કરાયું હોવાથી આજે રેફરલના સ્ટાફ અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.જે તે સમયે રોડ લેવલ કરતાં ઊંચું લેવલ કરીને હોસ્પિટલ બની હોત તો આજે આ હાલત ના હોત.આજે સામાન્ય વરસાદ પડતાં જ રેફરલના મુખ્ય પ્રવેશદ્વાર ઉપર જ પાણી ભરાઈ રહેતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.દર્દીઓને નાછૂટકે રિક્ષામાં લાવવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.