પાટણમાં વહેલી સવારથી ધુમમ્સ છવાયું : હાઇવે પર વાહન ચાલકોને લાઈટ ચાલું કરવી પડી

પાટણ
પાટણ

પાટણ જિલ્લામાં ધુમ્મસ છવાયું છે. ત્યારે પાટણ શહેર માં વહેલી સવારે ગાઢ ધુમ્મસે સામ્રાજ્ય સ્થાપ્યું છે. ધુમ્મસના કારણે કારણે વાહનચાલકો ભારે હાલાકી ભોગવવી પડી છે. વહેલી સવારે હેડલાઇટ ચાલું રાખવાની સ્થિતિ સર્જાઈ છે.


બુધવારે મધરાતથી વહેલી સવાર સુધી શહેરના મહત્તમ વિસ્તારો ધુમ્મસની ચાદરમાં ઢંકાઈ ગયા હતા. સવારે સુધી વિઝિબિલિટી ઓછી થઈ જતાં દૂરદરાજનાં ર્દશ્યો તો જાણે આકાશમાં ખોવાઈ ગયાં હતાં. ત્યારે પાટણ માં વહેલી સવારથી જ ધુમ્મસના કારણે વાહનચાલકો ભારે હાલાકી પડી હતી. હેડલાઈટ ચાલું રાખવી પડી હતી. ધુમ્મસના કારણે વિઝીબિલિટી ઘટી હતી છે. રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની પણ આગાહિ કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.