પાટણમાંથી બે ઇક્કો ગાડીના સાઇલેન્સરની અને સિધ્ધપુરમાં ઈક્કો ગાડીની ઉઠાંતરી

પાટણ
પાટણ

પાટણનાં બગવાડા દરવાજા વિસ્તારમાં જ્વેલર્સની દુકાન ધરાવતા અને પાટણની ક્લાયણેશ્વરની પોળમાં રહેતા આશિષ કિર્તીભાઇ મોદીએ પોતાની ઇક્કો ગાડીને તેમનાં સગાને ત્યાં કે જે, કર્મભૂમિ સોસાયટી, ટેલીફોન એક્સ્ચેન્જ રોડ, પાટણ ખાતે રહેતા હોવાથી સોસાયટીનાં દરવાજા પાસે તા. 25- 11-22નાં રોજ પાર્ક કરી હતી. આજે તેઓને બહાર ગામ જવાનું હોવાથી તેઓ ગાડી લેવા જતાં ગાડી ચાલુ કરતાં તેમાં અવાજ આવતો હતો. જેથી તેઓએ તપાસ કરતાં રૂા. 35 હજારની કિંમતનું સાઇલેન્સરની કોઇ ચોરી કરી ગયો હોવાનું માલુમ પડ્યું હતું.
​​​​​​​​​​​​​​પોલીસે તપાસ હાથ ધરી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.