પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ભાઈઓ-બહેનોની હોસ્ટેલમાં રિડીગ રૂમ ખુલ્લા મુકાયા

પાટણ
પાટણ

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માં આવેલ ભાઈઓ બહેનો ની યુજી, પીજી ,અને એસટી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી ભાઈ બહેનો વાંચન કરી શકે તે માટે યુનિવર્સિટી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. જેનું કુલપતિના હસ્તે રીબીન કાપી ઉદ્ઘાટન કરી ખુલ્લુ મુકવામાં આવી હતી. પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ભાઈઓ અને બહેનો માટે યુનિવર્સિટીની ભાઈઓ બહેનો ની હોસ્ટેલ માં વચન કરી શકે તે માટે યુનિવર્સિટીના કુલપતિ દ્વારા વેવસ્થા કરવામાં આવી છે.ત્યારે 4 જેટલા વાંચન રૂમ તૈયાર થઈ જતા આજરોજ કુલપતિ રોહિત દેસાઈ દવરા ભાઈઓ બહેનોની બંને હિસ્ટેલ માં યુજી ,પીજી અને એસટી ના અંદાજે 200 જેટલા વિદ્યાર્થીઓ વાંચન કરી શકે તે માટે 4 જેટલા વાંચન રૂમ ની રીબીન કાપી વિદ્યાર્થીઓના વાંચન માટે ખલ્લી મૂકી હતી. કુલપતી રોહિત દેસાઈએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓઆ રૂમ માં વાંચન કરી આગળ વધે તેવી શુભેચ્છાઓ આપી હતી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.