પાટણ એન એસ સુરમ્ય બાળવાટિકા પ્રા શાળા દ્રારા G20 માનવ સાંકળ રચના કરી અધિવેશન આવકાયુ

પાટણ
પાટણ

પાટણ જૈન મંડળ સંચાલિત એન એસ સુરમ્ય બાળ વાટિકા પ્રાથમિક શાળા દ્રારા ભારત દેશ G-20 નું પ્રતિનિધિત્વ કરી રહેલ છે ત્યારે વિવિધ દેશોમાંથી ભારત ની મુલાકાત લઇ રહેલા વિવિધ દેશો ના પ્રતિનિધિત્વ પ્રમુખઓ અને દેશોના મહેમાનો આવકારી છીએ બાળકો દ્રારા ઘર ઘર સુધી સંદેશ પહોંચે લોક જાગૃતિ કાર્ય તેમજ દેશ વિશ્વ ગુરુ બની રહ્યો છે તેનો આંનદ અનેરો છે તે અંતર્ગત શાળાના બાળકો માં ઉત્સાહ જોવા મળ્યો હતો.


ભારતના વડાપ્રધાને આ આ સમિટનો લોગો અને થીમ જાહેર કરતી વખતે કહ્યું હતું કે ‘એક ડિસેમ્બરથી ભારત G20નું અધ્યક્ષ બનશે. ભારત માટે આ ઐતિહાસિક તક છે. આજે આ સંબંધમાં આ સમિટની વેબસાઇટ, થીમ, અને લોગોને લૉન્ચ કરવામાં આવ્યાં છે. હું દેશના તમામ લોકોને આ અવસરે શુભેચ્છા પાઠવું છું. G20 એવા દેશોનો સમૂહ છે કે જેમની આર્થિક ક્ષમતા વિશ્વની 85 ટકા જીડીપીનું પ્રતિનિધિત્વ કરે છે અને વિશ્વના 75 ટકા વેપારનું પ્રતિનિધિત્વ કરે છે.વડા પ્રધાન મોદીએ વધુમાં કહ્યું હતું કે આ સમિટ હેઠળના કાર્યક્રમો દિલ્હી કે કેટલાંક શહેરો પૂરતા મર્યાદિત નહીં હોય. દેશના તમામ ખૂણામાં કાર્યક્રમો થશે. ગુજરાતનો હેતભર્યો આવકાર તમારું સ્વાગત છે કેરલામાં મલયાલમમાં આ પ્રેમને ‘એલ્લાવરકુમ સ્વાગતમ’ શબ્દો મળ્યા, જ્યારે મધ્ય પ્રદેશ કહે છે આપ કા સ્વાગત આ કાર્યક્રમ આચાર્ય એચ આર પ્રજાપતિ એ G-20ને શુભકામના પાઠવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.