પાટણ જિલ્લા અને સરસ્વતી તાલુકા ભાજપ દ્રારા વિવિધ કાર્યક્રમો ઉજવાયા

પાટણ
પાટણ

પાટણ જિલ્લા ભાજપઅને સરસ્વતી તાલુકા ભાજપ પરિવાર દ્વારા સરસ્વતી તાલુકાના તાણેચાપુરા,મોટાનાયતા મુકામે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરાયું હતું. આ કાયૅક્રમમા મેડિકલ કેમ્પ, ભારતીય સીમા સુરક્ષા દળ (bsf) નવી ભરતીમા સિલેક્શન થયેલ ભાઈઓ અને બહેનો નો સન્માન કાર્યક્રમ,નવનિયુક્ત એપીએમસી સરસ્વતીના ડિરેકટરો નો સન્માન કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના મન કી બાત કાયૅક્રમ નિહાળવા સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

ઉપરોકત કાર્યક્રમો માં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ.દશરથજી ઠાકોર ,ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ નંદાજી ઠાકોર,પાટણ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સોવનજી ઠાકોર,જશુભાઇપટેલ, સરસ્વતી તાલુકા ભાજપ મહામંત્રી ગીરીશભાઈ મોદી,ભાવેશભાઈ જોષી ડીરેકટર પ્રાણી કલ્યાણ બૉડૅ ગુજરાત રાજ્ય, શ્યામભાઈ દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા ભાજપ કારોબારી સભ્ય, પ્રહલાદજી ઠાકોર પાટણ જિલ્લા બક્ષીપંચ મોરચા ઉપ પ્રમુખ પ્રહલાદજી ઠાકોર,સરસ્વતી તાલુકા યુવા ભાજપ પ્રમુખ, ભરતજી ઠાકોર સરસ્વતી તાલુકા યુવા ભાજપ મહામંત્રી,ધીરૂભા દરબાર, સરસ્વતી તાલુકા મહિલા મોરચાના પ્રમુખ ચેતનાબેન રાજપૂત, પાટણ જિલ્લા યુવા ભાજપ ઉપ પ્રમુખ બળદેવજી ઠાકોર , જયેન્દ્રસિંહ રાજપૂત,વિષ્ણુભાઈદેસાઈ,નવઘણભાઈદેસાઈ,પ્રગ્નેશભાઈ પરમાર,દેવુભા ગોહિલ,જીલ્લા , સરસ્વતી તાલુકા પંચાયત સદસ્ય તાલુકા , પ્રદેશ,જીલ્લા,તાલુકા મોરચા પદાધિકારીઓ, અને સરસ્વતી એ.પી.એમ.સી.ડીરીકટરો અને ભારતીય સીમા સુરક્ષા દળમાં સિલેક્શન થયેલ ભાઈઓ અને બહેનો રમત વિરો હાજર રહ્યા હોવાનું પાટણ લોકસભા ભાજપ મીડિયા ઇન્ચાર્જ જયેશ દરજીએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.