પાટણ અને મહેસાણામાં તાપમાન 35 ડિગ્રી નજીક પહોંચતાં ગરમીનો અહેસાસ

પાટણ
પાટણ

વરસાદના લાંબા વિરામ અને વાદળોની અવર-જવર ઓછી થતાં છેલ્લા 2 દિવસથી તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે. બુધવારે ઉત્તર ગુજરાતના 6 પૈકી 4 શહેરોનું તાપમાન 34 ડિગ્રીને વટાવી ગયું હતું. એમાં પણ પાટણ અને મહેસાણા શહેરનું તાપમાન 35 ડિગ્રી નજીક પહોંચતાં બપોરના સમયે ગરમીનો અહેસાસ થયો હતો. જોકે, સૂર્યાસ્ત બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, ચાલુ સપ્તાહ પણ વરસાદ વગર પસાર થવાની શક્યતા છે. આ દરમિયાન તાપમાનમાં પણ વધારો થવાની શક્યતા છે.

મુખ્ય શહેરોનું તાપમાન શહેર તાપમાન

મહેસાણા 34.8 ડિગ્રી

પાટણ 34.9 ડિગ્રી

ડીસા 33.7 ડિગ્રી

હિંમતનગર 34.0 ડિગ્રી

વડાલી 33.7 ડિગ્રી

બાયડ 34.1 ડિગ્રી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.