પાટણ જિલ્લામાં શાળાના બાળકોના આરોગ્યની ચકસાણીનો મેગા કેમ્પનું આયોજન

પાટણ
પાટણ

પાટણ જિલ્લામા શહેરી વિસ્તારની એમ.એન. પ્રાથમિક શાળા ખાતે આજ રોજ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ તેમાં કુલ બાળકો– 565 માંથી 502 બાળકોની આરોગ્યની તપાસણી કરવામાં આવેલ હતી. જેમાં આંખની ખામીવાળા- 9, કાનની ખામીવાળા- 12, એનેમિકવાળા-28, દાંતનો સડો-11, ચામડીનારોગવાળા-6 તેમજ અન્ય તકલીફવાળા-7 બાળકો તપાસ દરમિયાન મળી આવેલ જે પૈકી 34 બાળકોને સ્થળ ઉપર સારવાર આપવામાં આવેલ જયારે 39 બાળકોને પાટણ જનરલ હોસ્પિેટલ ખાતે રીફર કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ધારપુરના 3rd MBBS ર્ડાકટર, નર્સીંગ કોલેજના 4thYear ના સ્ટુડન્ટ,આર.બી.એસ.કે.ટીમ દ્વારા બાળકોની આરોગ્યની તપાસણી કરવામાં આવેલ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.