પાટણમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે મહા આરતી કરાઈ

પાટણ
પાટણ

આજે શ્રાવણ માસ નો પ્રથમ સોમવારે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાનાં શિવમંદિરોમાં શિવભક્તો ભગવાનની પૂજા અર્ચના અને અભિષેક કરી ધન્યતા અનુભવી હતી.શહેરના શિવ મંદિરો વિવિધ આગી કરવામાં આવી હતી. જેના દર્શનનો લાભ ભવિક ભક્તોએ લીધો હતો.પાટણ વૈદિક નદી માઁ સરસ્વતીના કિનારે બિરાજમાન આનંદેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સાંજે ભવ્ય મહા આરતી કરાઈ હતી.જેનો મોટી સંખ્યામાં દર્શન નો લાભ લીધો હતો.


પાટણ બગેશ્વર મહાદેવ મંદિરે આજે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ભગવાન કેદારનાથની આગી કરવામાં આવી હતી ત્યારબાદ ભગવાનની મહાઆરતી કરવામાં આવી શિવ ભક્તો મોટી સંખ્યામાં આરતીનો તેમજ દર્શન લાભ લીધો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.