પાટણની નિમા વિધાલયમાં જન્માષ્ટમીની ઉજવણી કરાઈ

પાટણ
પાટણ

પાટણ શહેરની નિમા વિધાલય ખાતે જન્માષ્ટમી ની ભવ્ય ઉજવણી શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ કરવામાં આવી હતી જેમાં શાળા ની વિદ્યાર્થીનિઓ દવરા દેવકી વસુ દેવ ના કાળાવાસ થી લઈ કૃષ્ણજન્મોત્સવ ની વિવિધ કૃતિ પ્રદર્શન માં મુકાઈ હતી.


પાટણ શહેરની નિમા વિદ્યાલય ખાતે જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દેવકી વાસુદેવ ના કારાવાસથી લઈ કૃષ્ણ જન્મોત્સવનંદ ભવન માં નંદ મહોત્સવ, ગોવર્ધન પર્વત વૈકુંઠધામ, રાસલીલા, અન્નકૂટ દર્શન જેવી અનેક કૃતિઓ પ્રદર્શન માટે મુકાઈ હતી.વિદ્યાર્થીઓ આ કૃતિ નિહાળી આનંદિત થયા હતા.ત્યાર બાદ ધો 12ની વિદ્યાર્થીનીઓએ રાસ રમ્યા હતા. અને ત્યારબાદ મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો આ ભગવાન ની તામમ કૃતિઓ હીનાબેન પટેલ દિવ્યાબેન સહિત સ્ટાફના માણસો દ્વારા તૈયાર કરવામાં આવી હતી. શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ દવરા મટકી ફોડની ઉજવણી કરાઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.