પાટણવાડા પરગણા બેતાલીસ વિભાગ નાયી સમાજ કેળવણી મંડળના નવીન કાર્યાલયનું ઉદ્ઘાટન

પાટણ
પાટણ

પાટણ વાડા પરગણા બેતાલીસ વિભાગ નાયી સમાજ કેળવણી મંડળ નવીન કાર્યાલયનુ ઉદ્ઘાટન સંમારંભ અને દાતાઓ નો સત્કાર સંમારંભ મંડળના પ્રમુખ શંકરભાઈ અમરતભાઈ કોટાવડ (પાટણ) ના અધ્યક્ષ સ્થાને પાટણ શહેરના પંચમુખી કોમ્પલેક્ષ વેરાઈ ચકલા ખાતે રાખવામાં આવ્યો હતો. નવીન કાર્યાલય નું ઉદ્ઘાટન કલ્પેશભાઈ હિરાભાઇ નાયી એમ.કે. એન્ટરપ્રાઇઝ. અમદાવાદ (કોટાવડ) ના હાથે રીબીન કાપી ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.


આ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય મહેમાન ચંપકભાઈ બી. લિમ્બાચિયા તાલુકા વિકાસ અધિકારી સરસ્વતી, જયંતીલાલ નાગરદાસ નાયી કુવારા (અમદાવાદ) અતિથિ વિશેષ મનસુખભાઈ પી. નાયી પ્રમુખ પાટણવાડા પરગણા પ્રગતિ નાયી સમાજ, મુકેશભાઈ પી. નાયી પ્રમુખ લીમ્બચ યુવા સંગઠન ગુજરાત રાજ્ય, માસ્ટર પંકજ, જયંતીલાલ એ. નાયી સંપાદક મૈત્રી મિલાપ, આમંત્રિત મહેમાનો દિપકભાઈ કે.લિમ્બાચીયા મંત્રી પાટણવાડા પરગણા પ્રગતિ નાયી સમાજ, અરવિંદભાઈ જયંતીલાલ નાયી પ્રમુખ વચલો વિભાગ, મુકેશભાઈ ચંદુલાલ નાયી પ્રમુખ બાવન વિભાગ, ગુણવંતભાઈ વરવારામ નાયી પ્રમુખ બાવીસ વિભાગ, અમરતભાઈ ચંદુલાલ નાયી પ્રમુખ બારગામ બારા વિભાગ, નાથાલાલ જી. નાયી પ્રમુખ બેચરાજી વિભાગ, ચતુરભાઈ પી. નાયી પ્રમુખ અમદાવાદ વિભાગ, અરવિંદભાઈ એમ.લિમ્બાચીયા પ્રમુખ સુરત વિભાગ, રમેશભાઈ ઈશ્વરભાઈ નાયી પ્રમુખ બૃહદ મુંબઇ મંડળ, નરોત્તમભાઈ અમથારામ નાયી પૃવૅ પ્રમુખ નાયી સમાજ, અંબાલાલ. એન. શર્મા પૃવૅ પ્રમુખ ના.નાયી સમાજ, રમેશચંદ્ર એસ. શર્મા પૃવૅ પ્રમુખ નાયી સમાજ, ચંદુલાલ એમ. નાયી પૃવૅ પ્રમુખ નાયી સમાજ, હસમુખભાઈ સી. નાયી ઉપસ્થિત રહ્યા હતા પાટણવાડા પરગણા બેતાલીસ વિભાગ નાયી સમાજ કેળવણી મંડળ દ્વારા મહેમાનો તેમજ દાતાઓનુ ફુલહાર બુકે તેમજ સાલ ઓઢાડી લીમ્બચ માતાનો ફોટો આપી સન્માન કરવામાં આવ્યું હતું

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.