પાટણના કુણઘેરમાં સોનીની દુકાનમાં હાથ સાફ કરનાર પાંચ ચોરોને પોલીસે કલાકોમાં ઝડપી પાડ્યા

પાટણ
પાટણ

પાટણના કુણઘેર ગામે આવેલ સોંની સુબોધચન્દ્ર ચિમનલાલ ની સોના ચાંદીની દુકાનમા ચાર અજાણી સ્ત્રીઓ આવી સોનાના પરચુરણ નાના નાના દાગીના જેનો વજન આશરે 12 તોલા જેટલો જેની આશરે કિ.રૂ.7,00,000/- ની ચોરી કરી ફરાર થઇ જનાર ચાર અજાણી સ્ત્રીઓ ને પકડવા અંગેની તપાસ એલસીબી અને તાલુકા પોલીસ સ્ટેશન ના માણસો અલગ અલગ ટીમો બનાવી આ ચોર ઇસમોને પકડવા વોચમાં હતા.

આ દરમ્યાન ટેક્નિકલ સોર્સ તથા ખાનગી રાહે ચોકકસ બાતમી હકિકત આધારે રાધાબેન છગનભાઇ કોલી રહે.શપર , જમનાબેન અજમલભાઇ કીલી રહે સઇ તા.રાપર , લખીબેન ધીંગાભાઇ કોલી રહે,સઇ તા.રાપર , ગોમીબેન મોહનમાઇ કોલી રહે.સોઢવ તા હારીજ ) જલાલસા જાસા શૈખ નિલપર તા. રાપરવાળાઓને પકડી ચોરીમાં ગયેલ મુદામાલ સોનાના નાના-નાના દાગીના જેવા કે કાનની શેર,ફેન્સી બુટીઓ,ડોડીયો.યુનીઓ ડોકરવા વિગેરે મળી જેનું વજન આશરે 12 તોલા જેનીકિ.,7,00,000/- લાખ તથા આ ગુનામાં ઉપયોગમાં લીધેલ ઇકો ગાડી જેની આર.ટી.ઓ રજી.ન. જી..જે.03 ઇ આર 0729 ની કિ.રૂ.2,00,00/- મળી કુલ કિ.રૂ.9,00,00/- મુદામાલ સાથે ગણતરીના કલાકોમાં 5આરોપી ને પકડી પાડવામાં આવ્યા હતા.વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપી જલાલસા જુસબસ શેખ (રહે,નિલપર તા.રાપર જી.કચ્છવાળા) વિરૂધ્ધમાં ગુન્હાઓ દાખલ થયેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.