રાધનપુર તાલુકાના કમાલપુર માધ્યમમિક શાળા દ્વારા વિદાય સમારંભ યોજાયો

પાટણ
પાટણ

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કમાલપુર ગામ ખાતે વી.કે. પટેલ. માધ્યમિક શાળા – કમાલપુર ના પ્રિન્સિપાલ હીરાભાઈ ચૌધરી તેમની માતૃ સંસ્થા મોઢેરા હાઈસ્કૂલ મા પ્રિન્સિપાલ તરીકે પસંદ થતા કમાલપુર માધ્યમમિક શાળા દ્વારા વિદાય – સત્કાર સમારંભ યોજાયો હતો. આજના સત્કાર સમારંભ કાર્યક્રમમા રાજેન્દ્રભાઇ પટેલ, બચુભાઈ રાવળ, સ્પેશિયલ એજ્યુકેટર મહેશ રાઠોડ, મહેન્દ્રભાઇ, ધનજીભાઈ ચૌધરી, જયંતિભાઇ પ્રજાપતિ, ગામના સરપંચ, આગેવાનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આજના કાર્યક્રમ અંતર્ગત આચાર્ય ને શુભકામના પાઠવી હતી અને સ્મૃતિચિન્હ અર્પ ઑગ નવણ કર્યા હતા. પ્રિન્સીપાલ તરફ થી શાળાના તમામ વિદ્યાર્થીઓ અને ગામના આગેવાનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.