પાટણની બી ડી સાર્વજનિક વિધાલય દ્રારા ચંદ્રયાન -3 ની માનવ સાંકળ રચના કરી

પાટણ
પાટણ

શ્રી બી ડી સાર્વજનિક વિધાલય, પાટણના વિધાર્થીઓ ભારત ની ભવ્ય સફળતા ચંદ્રયાન -3 ની સફળતા ને બિરદાવવા માટે માનવ સાંકળ ની રચના કરી ભારત વિશ્વ ગુરુ બંને તેવી મનોકામના સેવી હતી. આ ડૉ બી આર દેસાઈ જણાવેલ કે શાળા અટલ ટીકરીંગ લેબમાં બાળ વૈજ્ઞાનિકો ને ભારત ના ઈસરો ને આંનદ ભેર બિરદાવી સમગ્ર શાળા ના તમામ વિધાર્થીઓ સ્માર્ટ વર્ગ માં ચંદ્રયાન -3 નિરીક્ષણ કરી વૈજ્ઞાનિકો ને અભિનંદન આપવા માનવ સાંકળમાં ચંદ્રયાન -3ની રચના કરી અભિનંદન પાઠવ્યા હતા.


ભારતનું મિશન ચંદ્રયાન-3 સફળ થતા બગવાડા ખાતે ફટાકડા ફોડીને મીઠું મોઢું કરાવવાનો કાર્યક્રમ યોજાયો ભારતનું ચંદ્ર મિશન સફળતા પૂર્વક સંપન્ન થતા આજે તારીખ 23 ઓગસ્ટ 2023 અને બુધવારના રોજ સાંજે પાટણ શહેર ના બગવડા ખાતે જિલ્લા અને શહેર ભાજપ દ્વારા ફટાકડા ફોડીને લોકોને મીઠું મોઢું કરાવીને આપણા વૈજ્ઞાનિકોની આ વૈશ્વિક સિદ્ધિની ઉજવણી કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.