પાટણ એપીએમસીની ચૂંટણી માટે ભાજપે પેનલના નામ નક્કી કર્યા

પાટણ
પાટણ

પાટણમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી) પાટણની આગામી સમયમાં યોજાનાર ડીરેક્ટરોની ચૂંટણી માટે ખેડૂત વિભાગ, વેપારી વિભાગ અને ઇતર વિભાગમાં (ખરીદ વેચાણ સંઘ) ઉમેદવારો માટે ભારતીય જનતા પાર્ટીની પેનલના નામો નીચે મુજબ નિશ્ચિત થયા છે.


ખેડૂત વિભાગમાં સંજય ડાહ્યાભાઇ પટેલ (કમલીવાડા), મોહનભાઇ કરશનદાસ પટેલ (પાટણ), ભરતભાઇ ધનજીભાઇ પટેલ (સંડેર), કિરીટ વિરચંદભાઇ પટેલ (બાલીસણા), નરેશભાઇ વિરચંદભાઇ પટેલ (સરવા),રમેશભાઈ મફાભાઈ રબારી (બાદીપુર), રાજેન્દ્ર જયંતિભાઇ પટેલ (પાટણ), શિવાજી કાનાજી ઠાકોર (સબોસણ), વેલાભાઇ રામાભાઇ ચૌધરી (સુજનીપુર), વિઠ્ઠલભાઇ અમથાભાઇ પટેલ(હાસાપુર)વેપારી વિભાગમાં હરેશ શંકરલાલ મોદી (પાટણ), જયંતિભાઈ ભુદરદાસ પટેલ (પાટણ), રસિકભાઇ લાલજીભાઈ પટેલ (પાટણ), નવિન હીરાલાલ પટેલ (પાટણ) અને ઇતર વિભાગ (ખરીદ વેચાણ સંઘ)માં કાંતિભાઇ ચતુરભાઇ પટેલ (પાટણ) અને સ્નેહલકુમાર રેવાભાઇ પટેલ (બાલીસણ)ના નામો નક્કી થયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.