ચાણસ્માના ભાટસર ગામે સ્વ સહાય જૂથની બહેનોને ગૃહઉદ્યોગની તાલીમ અપાઈ

પાટણ
પાટણ

પાટણ દ્વારા ચાણસ્મા તાલુકાના ભાટસર ગામે યોજનાના સંકલનથી સ્વ સહાય જૂથની બહેનોને આજીવિકાલક્ષી પાપડ, અથાણાં અને મસાલા બનાવટની ગૃહઉદ્યોગની તાલીમ મેળવી હતી. આ તાલીમમાં સ્વ સહાય જૂથની બહેનોએ આર્થિક રીતે સક્ષમ બને તે માટેની આજીવિકાલક્ષી તાલીમ આપવામાં આવી હતી.બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા પાટણ દ્વારા બહેનોને ગૃહ ઉદ્યોગમાં પાપડ, અથાણાં અને મસાલા બનાવટની રીત શીખવાડવામાં આવેલ હતી. સમાપન કાર્યક્રમ વખતે તાલીમાર્થી બહેનોએ સ્વરોજગારી શા માટે કરવી, માર્કેટ માટે સંસ્થા કઈ રીતે મદદરૂપ થઈ શકશે તેમજ ઉત્પાદિત વસ્તુનું ક્યાં વેચાણ કરવું તે બાબતે વિગતવાર માર્ગદર્શન સંસ્થાના નિયામક ઝૂલાજી દ્વારા આપવામાં આવ્યું હતું. ઉપરાંત તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર કરાવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાંતાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.