27 લેઉવા પાટીદાર વિકાસ મંડળ પાટણ દ્વારા 28મો સમૂહલગ્નત્સવ યોજાયો

પાટણ
પાટણ

પાટણ શહેર ના ઉત્સવ પાર્ટી પ્લોટ ખાતે 27 લેઉવા પાટીદાર વિકાસ મંડળ – પાટણ દ્વારા 28 મો સમૂહલગ્નત્સવ’ યોજાયો હતો જેમાં 17 નવ દંપતિએ પ્રભુતામાં પગલાં માંડયા હતા સાથે મહિલાઓને થતા કેન્સર અંગે સર્વાઇકલ કેન્સર અંગેની ઉંમર વર્ષ 9 થી 17 વર્ષની બાળકીઓને 200 બાળકીઓને સર્વાઇકલ કેન્સર અંગે અંગેની રસી આપવામાં આવી હતી.27 લેઉવા પાટીદાર વિકાસ મંડળ – પાટણ દ્વારા 28 મો સમૂહલગ્નત્સવ’ ઉત્સવ પાર્ટી પ્લોટ’ પાટણ ‘ખાતે યોજાયો હતો જેમાં 17 નવ દંપતિએ પ્રભુતામાં પગલાં માંડયા હતા. સમુહ લગ્નમાં બેટી બચાવો બેટી પઢાવો જે અંતર્ગત લક્ષ્મી વંદના કાર્યક્રમ, મહિલા સશક્તિકરણ તથા મહિલાઓને થતા કેન્સર અંગે સર્વાઇકલ કેન્સર અંગેની ઉંમર વર્ષ 9 થી 17 વર્ષની બાળકીઓને 200 બાળકીઓને સર્વાઇકલ કેન્સર અંગે અંગેની રસી આપવામાં આવી હતી.


આજરોજ સમાજના પ્રમુખ કાનજીભાઈ માનસુગભાઈ પટેલ દ્વારા સમાજમાં આરોગ્ય, શિક્ષણ , ફેશન, વ્યસન અને કુરિવાજોથી દૂર રહી મહિલા સશક્તિકરણ અંગે સમાજમાં જાગૃતા લાવવા હાકલ કરી હતી. આજના સમૂહ લગ્ન ના તમામ ખર્ચના દાતા પ્રવીણભાઈ મણિલાલ પટેલ ગામ- સાકરા ,હાલ -અમદાવાદ ને પણ ખૂબ શુભેચ્છા પાઠવી અને તમામ દાતાઓ નો આભાર વ્યક્ત કરી નવ દંપતિ ઓને લગ્ન જીવન ની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.