જિલ્લા મહિલા અને બાળ અધિકારી પાટણ તથા જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી ના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી પાટણ દ્વારા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર પાટણ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત પાટણ તાલુકાના માંડોત્રી ગામની બાલિકા પંચાયતની દિકરીઓ દ્વારા ગામમાં જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. બાલિકા પંચાયત ટીમ દ્વારા ગામમાં શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષા સલામતી માટે કાર્યો કરવામાં આવશે.જેમાં સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક ચેતનાબેન પટેલ તથા તેમનો સ્ટાફ આંગણવાડી કાર્યકરો,ગામની અન્ય મહિલા આગેવાન તથા અન્ય દીકરીઓ પણ રેલીમાં જોડાઈ ભારત સરકાર અને ગુજરાત સરકારની મહિલાલક્ષી યોજનાઓનો પ્રચાર પ્રસાર રેલીના માધ્યમથી કરવામાં આવેલ હતો.

- May 2, 2025
0
231
Less than a minute
Tags:
- Advocacy for Girls' Rights
- Anganwadi Workers
- Awareness Rally
- Balika Panchayat
- Beti Bachao Beti Padhao
- Community Engagement
- District Dowry Prohibition Officer
- District Women and Child Officer
- Education Initiatives
- Gender Equality
- Government Schemes
- Health and Safety Programs
- Local Development
- Mandotri Village
- Patan Sakhi One Stop Center
- Rural Outreach
- Social Awareness Campaign
- Women Empowerment
- Women Leaders
- Youth Participation
You can share this post!
editor