ઈન્સ્પાઈટ ઓફ બીઈગ અ ફીમેલ
મહિલાઓનાં નામ આગળ ધરીને લેબલ લગાડી દેવામાં આવે છે, પરંતુ એ પછીયે સમાજમાં મહિલાઓ સાથે અન્યાય ચાલતો રહે છે. ‘મહિલા હોવા છતાં’ જેવા શબ્દો એ આંતરિક અન્યાયનું પરિણામ જ છે. તમે જ વિચાર કરીને કે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં મહિલાઓનાં કપડાં માટેના કોડ એન્ડ કન્ડક્ટથી લઈને તેમણે વાઈફાઈ નહીં વાપરવાનું અને નોનવેજ ફૂડ નહીં ખાવાનું જેવા નિયમો બનાવી તેને નબળી બનાવવાના પ્રયાસો થાય છે. શબ્દો સંસ્કૃતિની શાખ પુરતા હોય છે. આજે ભાષાના માધ્યમે, શબ્દોના માધ્યમે એક તરફ તેના સશક્તીકરણની વાત થાય છે અને બીજી બાજુ ‘ઈન્સ્પાઈટ ઓફ બીઈગ અ ફીમેલ’ કહીને તેના પગ તળેથી જમીન ખસેડવાના પ્રયાસો થતા, રહે છે. મહિલા લડે છે, કેટલા બધા મોરચે લડે છે. તો પછી એવું શું કામ નથી કહેવાતું કે મહિલાની જેમ લડાયક? પણ સમાજને કહેવું છે મહિલા હોવા છતાં લડાયક. આ ભેદ હવે સમજાય તો સારું.”
યસ, શરૂઆતમાં મેં લોકોની આંખમાં આશ્ચર્ય સાથે આ સવાલ હજારો વાર સાંભળ્યો છે, જેમાં મને કહેવામાં આવ્યું હોય કે અરે, મહિલા હોવા છતાં તમે આ કામ કરો છો? એકચ્યુઅલી પ્રોબ્લેમ એ છે કે આપણો સમાજ મહિલાને અમુક રોલમાં જ જોવા ટેવાયેલો છે. સમાજના લોકોએ પૂર્વધારણા જ બાંધી લીધેલી કે ઘરકામ અને બાળકો સિવાય મહિલાઓ બીજા ક્ષેત્રમાં બહુ કંઈ ન કરી શકે – અમી શ્રોડ, પહેલી મહિલા બાર ટેન્ડર મહિલાઓના સશક્તીકરણ માટે સરકારે પણ પ્રયાસો હાથ ધર્યા છે. મહિલા સંચાલિત રેલવે-સ્ટેશનો એ જ પ્રયાસનું પરિણામ છે. સેન્ટ્રલ માટું ગાનું રેલવે-સ્ટેશન સંપૂર્ણ મહિલા સંચાલિત છે એ વિશે આપણે આગળ પણ વાત કરી ચૂક્યા છીએ. આ સ્ટેશનનાં સ્ટેશન-મેનેજર મમતા કુલકર્ણી કહે છે, ‘મહિલાઓ ક્યારેક નબળી હતી. જ નહીં. તેમને નબળી બનાવવાની ફૂટનીતિ સમાજના જ કેટલાક વર્ગે રચેલી. એ જ સમાજના કેટલાક લોકોએ મહિલાઓને કરી સબળી કરવા માટે પણ મોકળાશ આપી. પુરુષોની જેમ જ તમામેતમામ ક્ષેત્રમાં મહિલાઓ સરખી સંખ્યામાં જોવા મળતી હોત અને કોઈને કોઈ તાજુબ ન થતું હોત જો તેને પણ પુરૂષોની જેમ પૂરતી તક મળતી હોત. તેને પણ પુરુષો જેવો ઉછેર અને પોતાના મનનું કરવાની છૂટ મળતી હોત. બેશક, હવે સમય બદલાઈ રહ્યો છે.”
૨૦૦૩ના વર્ષમાં પહેલી મહિલા બારટેન્ડર તરીકે ભારતભરમાં ઝળકેલી અમી શ્રોફે લોકોની આ માનસિક્તાનો સામનો કર્યો છે. અમી કહે છે. યસ, શરૂઆતમાં મેં લોકોની આંખમાં આશ્ચર્ય સાથે આ સવાલ હજારો વાર સાંભળ્યો છે, જેમાં મને કહેવામાં આવ્યું હોય કે અરે, મહિલા હોવા છતાં તમે આ કામ કરો છો? એક્ચ્યુઅલી પ્રોબ્લેમ એ છે કે આપણો સમાજ મહિલાને અમુક રોલમાં જ જોવા ટેવાયેલો છે. સમાજના લોકોએ પૂર્વધારણા જ બાંધી લીધેલી કે ઘરકામ અને બાળકો સિવાય મહિલાઓ બીજા ક્ષેત્રમાં બહુ કંઈ ન કરી શકે. આજે પણ આ માન્યતા સંપૂર્ણપણે ભુંસાઈ નથી.. હું તો માનું છું કે પર સંભાળતી, બાળકો ઉછેરતી મહિલાઓનું મહત્ત્વ પણ અનેકગણું છે. તેમની મહેનત અને સમર્પણને કોઈ ધ્યાનમાં પણ નથી લેતું. તેની તરફ તાજુબભરી નજરે જોનારું પણ કોઈ નથી. આટલુંબધું યોગદાન આપ્યા પછી પણ તેને વળતરમાં કોઈ નાણાકીય રિવોર્ડ નથી મળતો. તેને એની અપેક્ષા પણ નથી. તેને તો માત્ર થોડોક આદર, પ્રેમ અને અટેન્શન જોઈએ છે. જોકે એક તરફ સમાજ ઘર સંભાળતી મહિલાને આ તો તેનું કામ છે એમ કહીને અવગણે છે અને બીજી તરફ અન્ય ક્ષેત્રમાં સક્રિય નારીને જોઈ ઘર સંભાળવાની જ ક્ષમતા ધરાવતી મહિલા’ આટલી આગળ કેમ નીકળી ગઈ એવું આશ્ચર્ય વ્યક્ત કરે. એટલે બહારથી થતી તારીઠમાં પણ અંદરખાને તેમને ન ગમતી વાત જ હોય છે.’
“મહિલા હોવા છતાં’ જેવા શબ્દો એ આંતરિક અન્યાયનું પરિણામ જ છે. શબ્દો સંસ્કૃતિની શાખ પૂરતા હોય છે. આજે ભાષાના માધ્યમે, શબ્દોના માધ્યમે એક તરફ તેના સશક્તિકરણની વાત થાય છે અને બીજી બાજુ ‘ઇન્સ્પાઇટ ઓફ બીઇંગ અ ફીમેલ’ કહીને તેના પગ તળેથી જમીન ખસેડવાના પ્રયાસો થતા રહે છે. મહિલા લડે છે, કેટલા બધા મોરચે લડે છે. તો પછી એવું શું કામ નથી કહેવાતું કે મહિલાની જેમ લડાયક? પણ સમાજને કહેવું છે મહિલા હોવા છતાં લડાયક. આ ભેદ હવે સમજાય તો સારું – યાગરિકા ઘોષ, જાણીતાં ટીવી-જર્નલિસ્ટ અને લેખિકા મહિલાઓ માટેની બંધાયેલી કેટલીક ધારણાઓ આજ સુધી અકબંધ રહી છે આટલા બદલાવ પછી પણ તો એનું મહત્ત્વનું કારણ ટીવી પર આવતી સિરિયલો, ફિલ્મો અને જાહેરખબરો પણ છે. આ મુદ્દા તરફ ધ્યાન દોરતાં પીઢ લેખિકા વર્ષા અડાલજા કહે છે, ‘સમાજના ઘડતરમાં પ્રસારમાધ્યમોનો બહુ મોટો રોલ હોય છે. સૌથી વધુ આધુનિકતા અને સ્વતંત્રતાને વ્યક્ત કરવા માટે આ માધ્યમ જાણીતું છે, પણ તમે જુઓને એમાં તમને કયાં કોઈ બદલાવ દેખાય છે. એક ટકો જેટલી જાહેરખબરોને બાદ કરી દો પછી જોશો તો ખબર પડશે કે ડિટર્જન્ટની જાહેરખબરથી લઈને ટૉઇલેટ-ક્લીનર અને રસોઈની તમામ જાહેરખબરોમાં એ મહિલાઓનું કામ છે અને તેણે જ કરવાનું હોય એ સતતપણે રિપીટ કરવામાં આવે છે. મહિલા ઘર જ સંભાળે એવી પુરુષપ્રધાન સમાજની ૮ માર્ચ ૨૦૧૮, ગુરુવાર, મુંબઈ. જે વસ્તુ એકલદોકલ હોય એ બાબતમાં લોકોને તાજુબ તો રહેવાનું જ. હું છેલ્લાં ૨૫ વર્ષથી મોટી જીેંફ ગાડી ચલાવું છું. મને યાદ છે કે શરૂઆતમાં જ્યારે પણ હું ગાડી લઈને નીકળું તો બધા પુરુષોનાં ભવાં ઊંચાં થઈ જતાં. સામેથી પસાર થતી ગાડીમાં ડ્રાઇવર સીટની બાજુમાં બેસેલી મહિલાઓ પણ આંખો ઊંચી કરીને જોતી. એ સમયે મહિલાઓ ગાડી ભાગ્યે જ યલાવતી અને એમાંય આઠ સીટની મોટી ગાડી ચલાવનારી મહિલાઓ પણ ખૂબ ઓછી હતી. દેખીતી રીતે જે બાબત નવી હોય એ બાબત માટે લોકોને આશ્ચર્ય થાય. હવે મહિલાઓ ખૂબ ગાડી ચલાવતી થઈ છે એટલે લોકોને આશ્ચર્ય નથી થતું
– ડૉ. શુભા રાળ, ભુતપૂર્વ મૈરાટ તથા આયુર્વેદિક ડૉક્ટર આંતરિક માન્યતાઓ આ જાહેરખબરોમાં ઝળકે છે અને હવે ટૉઈલેટ સાફ કરવા તથા કપડાં ધોવા માટે સર્જાયેલી સ્ત્રી જો પ્લેન કે રિક્ષા ચલાવે તો લોકો તો એમ જ બોલવાના કે મહિલા હોવા છતાં તેણે પ્લેન ચલાવ્યું? ગજબ કહેવાય. આ માનસિકતા પાછળ આપણો ઇતિહાસ જવાબદાર છે. એકલદોકલ કિસ્સાઓને બાદ કરતાં બાકી તમામ ઇતિહાસનાં પાનાંઓ પુરૂષોનાં પરાક્રમોથી ભરાયેલાં છે. પુરુષો યુદ્ધ લડે, જીતે, હારે. પરાક્રમ, સફળતા, શોધ-સંશોધન પુરુષો કરે એ ઇતિહાસની મગજમાં ઠસી ગયેલી વાતો મહિલાઓના વિકાસ પછી પણ લોકોના ગળે નથી ઊતરી. સ્વાભાવિક છે કે હવે મહિલાઓએ એટલુંબધું કરી લીધું છે અને એટલીબધી દિશાઓમાં વિકાસની દિશા કંડારી લીધી છે કે તેમને આ વાત ન ગમે. શું કામ કોઈ હજીયે તેમને મહિલાઓ પણ ખૂબ ઓછી હતી.
એટલું જ. વેહિકલ દેખીતી રીતે જે બાબત નવી હોય એ બાબત માટે લોકોને આશ્ચર્ય થાય. હવે મહિલાઓ ખૂબ ગાડી ચલાવતી થઈ છે એટલે લોકોને આશ્ચર્ય નથી થતું ને શબ્દો પણ નથી નીકળતા કે મહિલા થઈને પણ ગાડી ચલાવે છે. આ અતિશય સામાન્ય બની ગયું છે. હવે.. સમાજની આ માન્યતાને બદલવા અને શબ્દોમાં આવતા ઓરમાયાપણાને અટકાવવા મહિલાઓએ જ વધુ ને વધુ આ ક્ષેત્રોમાં આગળ આવવું પડશે. એનાથી માનસિકતા અહીં આપમેળે બદલાશે.’ સમાજની જાણીતાં સ્પીકર અને લેખિકામહિલાઓ ક્યારેય નબળી હતી જ નહીં.
તેમને નબળી બનાવવાની ફૂટનીતિ સમાજના જ કેટલાક વર્ગે રચેલી. એ જ સમાજના કેટલાક લોકોએ મહિલાઓને ફરી સબળી કરવા માટે પણ મોકળાશ આપી. પુરુષોની જેમ જ તમામે તમામ ક્ષેત્રમાં મહિલાઓ સરખી સંખ્યામાં જોવા મળતી હોત અને કોઈને કોઈ તાજ્જુબ ન થતું હોત જો તેને પણ પુરુષોની જેમ પૂરતી તક મળતી હોત મમતા કુલકર્ણી, માટુંગા રેલવે-સ્ટેશનનાં સ્ટેશન-મૅનેજર નિર્બળ સ્ત્રી ગણીને જ તેની તારીફનું મૂલ્યાંકન કરે? આ દિશામાં હવે સમાજે વધુ સજાગ થવાની જરૂરિયાત છે જ.’ વર્ષાબહેન અહીં રાજસ્થાનમાં ચાલેલી રોટલા મૂવમેન્ટનો કિસ્સો ટાંકે છે. આજે પણ ગામડાંઓમાં મહિલાઓને પુરુષના જમી લીધા પછી જમવાનો શિરસ્તો રહ્યો છે. વધ્યું-ઘટયું ખાવાની વાત હવે મહિલાઓ નથી એની નોંધ સ્વીકારી રહી અને કેટલાક પુરુષોએ છતાં પણ તેમને આ ચળવળમાં સપોર્ટ કર્યો. મહિલાઓના સમય બદલાઈ રહ્યો છે, પણ બદલાયો કહેવા કરતાં નથી. વર્ષાબહેનની વાત સાથે મુંબઈનાં જ ભૂતપૂર્વ મેયર અને આયુર્વેદિક ડૉ. શુભા રાઉળ પણ સહેમત છે. ગુજરાતના ડભોઈ ગામમાં ગુજરાતી માધ્યમમાં ભણેલાં શુભા રાઉળ કહે છે. જે વસ્તુ એકલ-દોકલ હોય એ દર બાબતમાં લોકોને તાજુબ તો રહેવાનું જ. હું છેલ્લાં ૨૫ વર્ષથી ચલાવું મને યાદ છે કે શરૂઆતમાં જ્યારે સમજવાની પણ હું ગાડી લઈને નીકળું તો શબ્દોમાં બધા પુરુષોનાં ભવાં ઊંચાં થઈ જતાં. કોઈ પુરુષો સામેથી પસાર થતી ગાડીમાં મહિલાઓને ડ્રાઈવર-સીટની બાજુમાં બેસેલી એ કરવા મહિલાઓ પણ આંખો ઊંચી કરીને ઈચ્છાને, જોતી. એ સમયે મહિલાઓ ગાડી માટેના ભાગ્યે જ ચલાવતી અને એમાંય આઠ સીટની મોટી ગાડી ચલાવનારી SUV= સ્પોર્ટ્સ યુટિલિટી
કાજલ ઓઝા વૈદ્ય પણ આટલી જ પ્રેક્ટિકલ વાત કરે છે અને કહે છે, ‘મહિલા હોવા છતાં જેમ બોલાય છે એમ ક્યારેક અમુક કામમાં પુરુષ હોવા છતાં જેવા શબ્દો પણ બોલાય જ છે. થોડાંક વર્ષો પહેલાં જો કોઈ પુરુષ ભરતનાટયમ શીખતોદેખાય તો લોકોનાં ભવાં ઊંચાં થતાં જ હતાં. હવે લોકો સ્વીકારી રહ્યા છે. આપણા સમાજનું ઘડતર, એનું માનસ જ એ રીતનું રહ્યું છે; નિયમર્મો જ એવા રહ્યા છે જેમાં પુરુષ અમુક કામ કરે અને મહિલાઓ અમુક કામ કરે. હવે આ નિયમો બદલાઈ રહ્યા છે. આ નિયમો જ્યારે સંપૂર્ણ બદલાશે ત્યારે કદાચ આશ્ચર્ય સાથેના આવા ઉગ્દારો નીકળવાના બંધ થઈ જશે. જુઓ, મહિલાઓ પહેલાં પ્લેન નહોતી ઉડાડતી અને હવે ઉડાડે છે એટલે લેવાય છે. મહિલા હોવા એવું કહેવાને કારણે પડકાર વધ્યા છે એવું હું એમ કહીશ કે પહેલેથી મહિલાઓ સામે કેટલાક કુદરતસર્જિત પડકાર છે. ગમે તેટલી ટેલન્ટેડ મહિલા પણ પ્રેગ્નન્સી દરમ્યાન બધાં કામ નહીં જ કરી શકે. પુરુષો સામે આ પડકાર નથી.” વર્ષે માત્ર એક દિવસ માટે મહિલા દિવસ પૂરતી મર્યાદિત રહી બાબતને સાચી રીતે જરૂર છે. વર્ષા અડાલજાના કહીએ તો ફ્રેમિનિઝમ એ વિરુદ્ધનો જંગ નથી. બસ, હવે પોતાને શું કરવું છે. માટેની પસંદગી મળે. તેમની તેમના પોતાના જીવન જીવવા નિર્ણયને દાભવામાં ન આવે