બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે આવેલ જોરાવર પેલેસ સંકુલ સ્થિત કલેકટર કચેરી ખાતે જિલ્લામાંથી મોટા પ્રમાણમાં અરજદારો પોતાના કામ અર્થે આવતાં હોય છે.જ્યાં ચોમાસાની સીઝનમાં રોગચાળો ન ફેલાય અને મચ્છરોનો ઉપદ્રવ ન વધે તે હેતુથી પાલનપુર નગરપાલિકાના સેનિટેશન વિભાગના ચેરમેન અને એસ.આઈ.ના માર્ગદર્શન હેઠળ દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.જ્યાં નગરપાલિકાના સફાઈ કર્મચારી અને કલેક્ટર કચેરી કેમ્પસમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

- July 2, 2025
0
56
Less than a minute
You can share this post!
editor