પાલનપુર-ડીસા હાઇવે પર ધ બર્નિંગ કારની ઘટના સામે આવી હતી. જેમાં કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. જોકે, સદનસીબે જાનહાનિ ટળી હતી. પાલનપુરના લડબી નાળા પાસે કારમાં અચાનક આગ લાગી હતી. ગરમીના પ્રકોપ વચ્ચે કારમાં અચાનક આગ લાગતા અફરા તફરી મચી ગઇ હતી. આગ લાગતા કાળ બળીને ખાખ થઈ ગઈ હતી. ધ બર્નિંગ કારને જોઈ લોકો ટોળે વળ્યાં હતા. કારમાં અચાનક આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. જોકે, કારમાં આગની ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી હતી.

- April 6, 2025
0
117
Less than a minute
You can share this post!
editor
Related Articles
prev
next