લોકડાઉનમાં જેટલું શીખ્યું, સમજ્યું અને જાણ્યું એટલું ૭૮ વર્ષમાં પણ ન શીખી શક્્યોઃ બિગ બી

View this post on Instagram

इस Lockdown के काल में जितना मैंने सीखा, समझा, और जाना , उतना मैं अपने 78 वर्षों के जीवन काल में न सीख सका, न समझ सका और न ही जान सका ! इस सच्चाई को व्यक्त करना , इसी सीख, समझ और जानने का परिणाम है ! 🙏 What I was able to learn, understand and know during the period of this Lockdown , I was unable to learn, understand and know, during my entire 78 years .. and to be able to express this truth , is the result of this learning, understanding and knowing !!🙏

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

Other

મુંબઈ,
મહામારી કોરોનાને કારણે હાલ શૂટિંગ બંધ છે. અમિતાભ બચ્ચન ઘરે રહીને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા રહે છે. તેણે એક પોસ્ટમાં કે, આ લોકડાઉન દરમ્યાન તેમણે જેટલું શીખ્યું, સમજ્યું અને જાણ્યું છે એટલું ૭૮ વર્ષના તેમના જીવનકાળમાં નથી શીખી શકયા. આ મેસેજ તેમણે હિન્દી અને અંગ્રેજી ભાષામાં શેર કર્યો હતો.
તેમણે પોસ્ટ શેર કરી લખ્યું કે, આ લોકડાઉન કાળમાં મેં જેટલું શીખ્યું, સમજ્યું અને જાણ્યું એટલું હું મારા ૭૮ વર્ષના જીવનકાળમાં ન શીખી શક્્યો, ન સમજી અને ન જાણી શક્્યો. આ હકીકતને વ્યક્ત કરવી, આ સીખ, સમજ અને જાણવાનું પરિણામ છે. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર અવારનવાર જિંદગી સાથે સંકળાયેલ વાતો શેર કરતા રહે છે. કોઈવાર તેઓ પિતા હરિવંશ રાય બચ્ચનની કવિતા પણ શેર કરે છે. તેમના ફોટો સાથે કેપ્શનમાં આ બધી વાતો શેર કરતા રહે છે. અમિતાભ બચ્ચન હવે ગુલાબો સિતાબો ફિલ્મમાં દેખાવાના છે. અમિતાભ અને આયુષ્માન સ્ટારર આ ફિલ્મ ૧૨ જૂને એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થવાની છે. ફિલ્મને શૂજિત સરકારે ડિરેક્ટ કરી છે.વિવાદ થતા એકાઉન્ટ ડીલીટ કર્યા બાદ ટ્‌વીટર પર પરત ફરી ઝાયરા વસીમ

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.