ઉત્તરાખંડમાં ભયાનક ભૂસ્ખલન, જોઇને મોંઢેથી આવી જશે OMG…

Other
Other

ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભૂસ્ખલનથી ધારચુલા તરફ જતો રસ્તો બંધ થઈ ગયો છે. પહાડ પરથી પડતો કાટમાળનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં ભૂસ્ખલન સમયેની ચોક્કસ ઘટના જોઈ શકાશે. જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.