ધાનેરાના વાલેર ગામે ઈન્સ્ટાગ્રામ ની સરનેમ લખવા બાબતે હીચકારો હુમલો

Other
Other

ધાનેરા ના વાલેર ગામે ઈન્સ્ટાગ્રામ ની આઈ.ડી માં સરનેમ લખવા બાબતે હીંચકારો હુમલો થયો છે સાંજે 7 વાગે બસ સ્ટેન્ડ પાસે પાંચ લોકો એ ભેગા મળી ને હુમલો કરતા બે લોકો ઈજાગસ્ત થયા છે જે ધાનેરા રેફરલ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે પાંચ લોકો એ ભેગા મળી બે લોકો પર તૂટી પડતા થોડી વાર માટે બસ સ્ટેન્ડ પાસે અફડા તફડી નો માહોલ સર્જાયો હતો.

ઘાયલ ને સારવાર અર્થે હોસ્પિટલ લવાતા લોકોના ટોળે ટોળાં ઉમટી પડ્યા હતા. સમગ્ર મામલે પરિવારે ધાનેરા પોલીસ ને જાણ કરતા હોસ્પિટલ પહોંચી નિવેદન લઈ આગળ ફરિયાદ નોંધવાની તેજવીજ હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.