અમીરગઢ નજીક ચાલકે બ્રેક મારતાં ટ્રેલરમાં ભરેલું કન્ટેનરના કેબિન ઉપર પડતાં કચ્ચરઘાણ વળી ગયો

Other
Other

રાજસ્થાનથી શનિવારે ગુજરાતના મુન્દ્રા પોર્ટ જઈ રહેલું ટ્રેલર નંબર આરજે-02-જીએ-4156 ના ચાલકે અમીરગઢ આર.ટી.ઓ.ચેકપોસ્ટ નજીક અચાનક બ્રેક મારતા ટ્રેલર ડિવાઈડર પર ચઢી જતા ટ્રેલરનું ટાયર ફાટી ગયું હતું. જેના કારણે ટ્રેલરમાં ભરેલું કન્ટેનર આગળ આવી જતા ટ્રેલરનો કેબીનનો આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જોકે આ અકસ્માતમાં ટ્રેલર ચાલકનો આબાદ બચાવ થયો છે. સમગ્ર ઘટનાની જાણ એલએન્ડટી કંપનીના રહેમુતુલા સાંઈ અને કમલેશભાઈને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.