24 કલાકમાં અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ, પલસાણા અને માણાવદરમાં સૌથી વધુ વરસાદ

Other
Other

દેશમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. હાલમાં જ ચોમાસાની શરૂઆત થઈ છે અને તેણે તેનું ઉગ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં સવારે મુશળધાર વરસાદ પડ્યો હતો. જૂનાગઢના માણાવદરમાં મોડી રાત્રે મુશળધાર વરસાદ વરસ્યો હતો જેમાં છેલ્લા 12 કલાકમાં 8.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં સુરતના પલસાણામાં 8.5 ઈંચ, મહુવામાં સાત ઈંચ, જૂનાગઢના વંથલીમાં સાડા પાંચ ઈંચ, દ્વારકા અને બારડોલીમાં 6 ઈંચ, કુતિયાણામાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.