પોલીસ તાલીમ કેન્દ્ર ભરૂચ ખાતે હથિયારી મહિલા લોકરક્ષકની બેઝીક તાલીમ પુર્ણ થતા દિક્ષાંત પરેડ સમારોહનું આયોજન

Other
Other

પોલીસ તાલીમ કેન્દ્ર ભરૂચ ખાતે હથિયારી મહિલા લોકરક્ષકની બેઝીક તાલીમ લઈ રહેલ હથિયારી મહિલા લોકરક્ષકની બેઝીક તાલીમ પુર્ણ થતા જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં દિક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો. 234 મહીલા લોકરક્ષકનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો.

આ સમારોહમાં જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક અને પોલીસ ઇન્સ્પેકટર સહિત ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં શેહેરીજનોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.