અરવિંદ કેજરીવાલે ફરી ખટખટાવ્યો દિલ્હી હાઈકોર્ટનો દરવાજો, CBIની ધરપકડને પડકાર્યો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સીબીઆઈ દ્વારા તેમની ધરપકડ સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમને ટ્રાયલ કોર્ટના 26 જૂનના આદેશને પણ પડકાર્યો છે, જેમાં તેમને 3 દિવસના કસ્ટડી રિમાન્ડ પર સીબીઆઈને મોકલવામાં આવ્યો હતો. એક્સાઈઝ પોલિસી કેસમાં સીબીઆઈ દ્વારા કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી.
Tags arvind kejriwal CBI india Rakhewal