અમીરગઢ પાલનપુર હાઈવે પર બાલારામ પાસે ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા એકનું મોત

Other
Other

બનાસકાંઠાના અમીરગઢ પાલનપુર હાઈવે પર બાલારામ પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઈક ચાલક ટ્રકના ટાયર નીચે આવી જતા ઘટનાસ્થળે જ જેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. અકસ્માત થયાની જાણ થતાં એલ એન્ડ ટી સ્ટાફ રહેમત તુલ્લા સિંધી જવેદભાઈ કમલેશ ભાઈ ઝાલા અને અરબાઝ ભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અકસ્માત સર્જાતા હાઇવે ઉપર ટ્રાફિક જામ થતાં બાલારામ પુલ થી ચિત્રાસણી સુધી પાંચ કિલોમીટર વાહનોની લાંબી કતારો લાગી હતી. મોડી રાત્રી સુધી ટ્રાફિક યથાવત રહ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.