રાજ્યમાં 21 દિવસનું દિવાળી વેકેશન પૂર્ણ, આજથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ

Other
Other

રાજ્યની સરકારી અને ખાનગી શાળામાં 21 દિવસનું દિવાળી વેકેશન પૂર્ણ થયું છે. આજથી એટલે કે 30 નવેમ્બરથી શાળામાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. રાજ્યની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા 1.15 કરોડ વિદ્યાર્થીઓનું નિયમિત શિક્ષણ શરુ થશે. શાળાનું કેમ્પસ વિદ્યાર્થીઓના કિલ્લોલથી ગુંજી ઉઠશે. બાળકોનાં શિક્ષણ કાર્ય માટે 30 નવેમ્બરથી 5 મે સુધી એમ 127 દીવસ ફાળવવામાં આવ્યા છે. ગુજરાત યુનવર્સિટી ઉપરાંત રાજ્યની તમામ કોલેજોમાં પણ આજથી શૈક્ષણિક કાર્ય શરૂ થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.