વડાપ્રધાન મોદીની આજે મુખ્યમંત્રીઓ સાથે ત્રીજી વીડિયો કોન્ફરન્સ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોડાઉન પુરુ થવાના 6 દિવસ પહેલાં એટલે કે આજે સોમવારે મુખ્યમંત્રીઓ સાથે દેશની હાલની સ્થિતિ વિશે સમીક્ષા કરશે. કોરોના મહામારી પર મુખ્યમંત્રીઓ સાથે આજે તેમની ત્રીજી વીડિયો કોન્ફરન્સ થશે. લોકડાઉનનો બીજો તબક્કો 3જી મેના રોજ પૂરો થવાનો છે. આ પહેલાં અર્થવ્યવસ્થામાં સુધારો લાવવા માટે કેન્દ્ર સરકાર 20 અને 25 એપ્રિલ બે વાર લોકડાઉનમાં છૂટ આપી ચૂકી છે. જોકે ક્યાં ક્યાં દુકાનો ખોલવામાં આવશે અને આર્થિક ગતિવિધિઓ શરૂ કરવામાં આવશે તે નિર્ણય રાજ્ય સરકાર પર છોડવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.