એમેઝોન સ્થાપક જેફ બેઝોસ ની મુખ્ય ઘોષણાઓ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

એમેઝોનએ ભારતના સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો અને વેપારીઓને ડિજિટાઇઝ કરવામાં સહાય માટે 1 અબજનું રોકાણ કરશે. એમઝોન 2025 સુધીમાં 10 અબજ "મેક ઇન્ડિયા" ઉત્પાદનોની નિકાસ કરશે. એમેઝોન જૂન 2020 સુધીમાં ભારતમાં ડિલિવરીના તમામ પ્લાસ્ટિક પેકેજનો ઉપયોગને દૂર કરશે. જેફ બેઝોસ કહે છે કે "હું અનુમાન કરું છું કે 21 મી સદી ભારતીય સદી હશે. 
 
 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.