પશ્ચિમ બંગાળમાં યોગી આદિત્યનાથે સભા ગજાવી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

પશ્ચિમ બંગાળમાં તખ્તો પલટ કરવામાં એડીચોટીનું જોર લગાવી રહેલી ભાજપે હવે પોતાના મિશનને પાર પાડવા સ્ટાર પ્રચારક અને ભગવા બ્રાન્ડ મુખ્યમંત્રી યોગી આદીત્યનાથને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આજે યોગી આદીત્યનાથે બંગાળના માલઠામાં હિન્દુ વોટોને એકત્ર કરવા માટે શંખનાદ કર્યો હતો અને એક મોટી રેલીને સંબોધીત કરી હતી. યોગીની પ્રથમ સભા માલદાની ગાજલ કોલેજના મેદાનમાં યોજાઈ હતી. આ સભામાં યોગીએ બંગાળમાં ગરીબી અને પછાતપણાનો ઉલ્લેખ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.