PM મોદીની આંગળીઓમાં એવું તો શું થયું કે નીતીશ કુમાર ચેક કરવા લાગ્યા?

ગુજરાત
ગુજરાત

બુધવારે PM નરેન્દ્ર મોદીએ બિહારના રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું છે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલયના વિનાશને યાદ કરીને કહ્યું કે જ્વાળાઓ પુસ્તકોને બાળી શકે છે, પરંતુ જ્ઞાનને નહીં. આ પ્રસંગે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ પીએમ મોદી સાથે હતા. પીએમ મોદી જ્યારે નીતિશ કુમારની પાસે બેઠા હતા ત્યારે અચાનક નીતીશે તેમનો હાથ પકડીને આંગળી તપાસવાનું શરૂ કર્યું. હવે આ ઘટનાનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.