અમેરિકાના કેલિફોર્નિયામાં ધોળા દિવસે ત્રણ લોકોની હત્યા, કારણ હજુ અકબંધ

ગુજરાત
ગુજરાત

અમેરિકાના કેલિફોર્નિયામાં બુધવારે રાત્રે એક હુમલાખોરે એક ઘરમાં ઘૂસીને ત્રણ લોકોની ગોળી મારીને હત્યા કરી નાખી. જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ ઘટનામાં એક શંકાસ્પદને કસ્ટડીમાં લીધો હતો. પોલીસે ગુનો કરવા પાછળનું કારણ જાણવા હુમલાખોરની પૂછપરછ કરી રહી છે. ફોરેન્સિક તપાસ માટે સ્થળ પરથી સેમ્પલ લેવામાં આવ્યા છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. અલમેડા પોલીસ વિભાગ (APD) એ આ માહિતી આપી હતી. 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.