બોમ્બ હોવાની માહિતી મળતા અફરાતફરી મચી, દિલ્હી ની ઈન્ડિયન પબ્લિક સ્કુલ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દિલ્હીના દક્ષિણ જિલ્લાની ઈન્ડિયન પબ્લિક સ્કુલમાં બોમ્બ હોવા સંબંધિત એક ઈમેલ મળ્યો છે. સ્કુલમાં બોમ્બ હોવાની માહિતી મળતા જ અફરાતફરી મચી ગઈ છે. આ વિશે જાણકારી મળતા જ સ્કુલમાં બોમ્બ સ્કવોડ મોકલવામાં આવી. બોમ્બની પુષ્ટિ અને તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસે આ વિશે માહિતી આપી છે.
સાઉથ દિલ્હીના ઈન્ડિયન પબ્લિક સ્કુલમાં બોમ્બ હોવાની માહિતી
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર દક્ષિણ જિલ્લાની ઈન્ડિયન પબ્લિક સ્કુલમાં બોમ્બ હોવા સંબંધિત એક ઈમેલ મળ્યો છે. ત્યાં બોમ્બ સ્કવોડ મોકલી દેવાઈ છે. જોકે બોમ્બ હોવાની માહિતી મળતા લોકોમાં ભયનો સર્જાયો છે. સ્કુલ તંત્ર અને પોલીસ તમામને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.