જીએસટીના ફાઇલ રિટર્ન કરવાની મુદત હવે 28 ફેબ્રુઆરી

Business
Business

કેન્દ્ર સરકારે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની વધાર્યા બાદ હવે જીએસટીના 2019-20ના વર્ષના વાર્ષિક રિટર્ન ભરવાની મુદત વધારીને 28 ફેબ્રુઆરી કરી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક ટેક્સ દ્વારા આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે

અને જણાવ્યું છે કે વાર્ષિક રિટર્ન ફાઇલ કરવાની સાથોસાથ 31 માર્ચ 2020 સુધીનો ઓડિટ રીપોર્ટ પણ આ ફાઇલીંગ સાથે રજુ કરવાનો રહેશે. અગાઉ સરકારે કોરોના સંક્રમણના કારણે 2 વખત આ મુદત વધારી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.