પરિણામ અપડેટ: છત્તીસગઢની મતગણતરી પર અપડેટ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

છત્તીસગઢમાં મતગણતરી ચાલી રહી છે. દરમિયાન પ્રારંભિક વલણો મુજબ કોંગ્રેસ ત્રણ મતવિસ્તારમાં આગળ છે, જ્યારે એકમાં ભાજપ આગળ છે. કોંગ્રેસ આરંગ, રાયપુર પશ્ચિમ, શક્તિ, રાયપુર ગ્રામીણ, બિન્દ્રાનવાગઢમાં આગળ છે. જ્યારે બિલાસપુરમાં ભાજપ આગળ છે. જણાવી દઈએ કે, નારાયણપુર વિધાનસભા ક્ષેત્રમાં પણ ભાજપ આગળ છે. છત્તીસગઢમાં કુલ 90 વિધાનસભા સીટો છે. જેનું પરિણામ આજે જાહેર થઈ રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.