અમૃતસરના સુવર્ણમંદિરમાં રાહુલ ગાંધી શીશ નમાવતા જોવા મળ્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રાએ નિકળેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની યાત્રા પંજાબ ખાતે પહોંચી છે.ત્યારે આજે રાહુલે અમૃતસર ખાતે વિખ્યાત સુવર્ણ મંદિરમાં શીશ ઝુકાવીને આશિર્વાદ મેળવ્યા હતા.ત્યારે તેઓએ આ પ્રસંગે પરંપરાગત શીખ પાઘડી ધારણ કરી હતી.જેમાં પંજાબ કોંગ્રેસના સીનીયર- પ્રદેશ નેતાઓ તથા ભારત જોડો યાત્રામાં સામેલ આગેવાનો પણ જોડાયા હતા.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.