મોઝામ્બિકમાં મોટી દુર્ઘટના, બોટ ડૂબવાથી 90થી વધારે લોકોના મોત

ગુજરાત
ગુજરાત

આફ્રિકન દેશ મોઝામ્બિકમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. સમુદ્રમાં બોટ ડૂબી જતાં 90થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે દુર્ઘટના સમયે બોટમાં 130 લોકો સવાર હતા. ક્ષમતા કરતા વધુ મુસાફરો ચઢવાને કારણે આ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં મોટાભાગના બાળકો હોવાનું કહેવાય છે. બચાવકર્મીઓએ 5 જીવતા બાળકોને બહાર કાઢ્યા હતા. અન્યની શોધખોળ ચાલી રહી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.