![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/07/manish.png)
મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 22 જુલાઈ સુધી લંબાવવામાં આવી
એક્સાઇઝ પોલિસી મામલે સીબીઆઈ દ્વારા નોંધાયેલા કેસમાં રૂઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 22 જુલાઈ સુધી લંબાવી છે. મનીષ સિસોદિયાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.