જમ્મુ-કાશ્મીરના બડગામમાં મોટી દુર્ઘટના, વાહન ખાડામાં પડતાં CRPFના અનેક જવાનો ઘાયલ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લાના પાખેરપોરા વિસ્તારમાં CRPFનું વાહન ઊંડી ખીણમાં પડતાં મોટો અકસ્માત થયો છે. રોડ અકસ્માતમાં CRPFના ઘણા જવાનો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, આજે સવારે પાખેરપોરામાં ખયગામ ક્રોસિંગ પાસે સીઆરપીએફનું એક વાહન ખાઈમાં પડી ગયું હતું. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું કે મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના પાખેરપોરા વિસ્તારમાં સવારે કેટલાક CRPF જવાનો ઘાયલ થયા છે. તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.