મહારાષ્ટ્ર બોર્ડની ધો.10ની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થશે
મહારાષ્ટ્ર બોર્ડના ધો.10ના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ્સ તેમજ મૌખિક પરીક્ષા આગામી 10મી ફેબુ્રઆરીથી શરૂ થશે.જેમાં સ્ટેટ બોર્ડે સ્કૂલોને પ્રેક્ટિકલ્સ અને મૌખિક પરીક્ષા માટે પૂરતી તૈયારી કરવા અને આગામી 1 માર્ચ પહેલાં આ પરીક્ષા પૂર્ણ કરવા જણાવ્યું છે.જેમાં જો કોઈ વિદ્યાર્થી તેને અપાયેલ પરીક્ષાના સ્લોટમાં આવી ન શકે તો તેને આગામી 1 માર્ચ સુધીમાં અન્ય સ્લોટમાં બોલાવી તે પરીક્ષા લઈ લેવા માટે જણાવ્યું છે.