લોકડાઉન : CBSE ધોરણ-૧૨ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

ગુજરાત
ગુજરાત

ગુજરાત બોર્ડની પરીક્ષાઓ લેવાઈ ગયી છે પણ સીબીએસઈ બોર્ડની ધોરણ ૧૨ની પરીક્ષા બાકી છે. આ પરીક્ષા ક્યારે લેવી તે અંગે મહત્વની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે.CBSEની ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓની પરીક્ષા ૧ જુલાઈથી લઈને ૧૫ જુલાઈ સુધીમાં યોજાશે. કોરોના કહેર વચ્ચે ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકડાઉન ૪ની જાહેરાત કરી દેવામાં આવી છે. હવે ગુજરાતમાં નવા રંગરૂપ સાથે લોકડાઉન-૪ને લઈ નવા નિયમો બનાવવામાં આવી રહ્યા છે, જે આવતી કાલથી સમગ્ર ગુજરાતમાં અમલી બનશે. લોકડાઉન-૪માં છૂટ માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને વધારે અધિકાર જરૂર આપ્યા છે, પરંતુ રાજ્ય સરકારો એક સીમામાં રહીને જ નિર્ણય લઇ શકશે. ભારતમાં દુનિયાનું સૌથી મોટું લોકડાઉન વધુ ૧૪ દિવસ માટે વધારી દેવામાં આવ્યું છે. આ લોકડાઉનનો ચોથો ફેઝ હશે, જે સોમવાર ૧૮ મેથી શરૂ થઈ ગયો છે અને ૩૧ મેનાં ખત્મ થશે. આ સમગ્ર મુદ્દે એક વાતચીતમાં PVRનાં ચેરમેન અને એમડી અજય બિજલીએ જણાવ્યું કે ૧૫ જૂનની આસપાસ શૉપિંગ મૉલ ખુલી શકે છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.