કાનપુરના તળાવમા બાળકોના ડૂબી જવાથી મોત થયા
કાનપુરના નરવલમાં થયેલી દુર્ઘટનામાં ચાર માસૂમ બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત થયા છે.જેમાં એકસાથે ચાર બાળકોના મોત થતાં વિસ્તારમાં સનસની ફેલાઈ જવા પામી હતી.આમ આ ઘટનાના પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી ચારેય બાળકોને હોસ્પિટલ પહોંચાડયા જ્યાંથી ટ્રોમા સેન્ટર ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.આ ઘટનાથી રોષે ભરાયેલા ગ્રામજનોએ હોબાળો કર્યો હતો.